થારી મૂર્તિ સલૂણી..૩/૪

થારી મૂર્તિ સલૂણી, થારી મૂર્તિ સલુણી, પિયા પ્યારીજી. થા0 ટેક.
મૂર્તિ સલૂણી લાગે, રેહજો મારાં નેણાં આગે ;
નાગર નંદદુલારાજી. થા0 1
છોગાળા ગોકુલ ચંદા, છોજી નંદજીરા નંદા ;
ગિરિવરધર ગુણ સારાજી. થા0 ર
નીકાં થારાં તીખાં નેણાં, દિન દિન સુખ દેણા ;
નિમખ ન મેલાં થાંને ન્યારાજી. થા0 3
બ્રહ્માનંદ કેરા નાથ, વેચાણી હું થારે હાથ ;
માજી રંગીલા છેલા મારાજી. થા0 4

મૂળ પદ

નીકી મોરલી બજાવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી