ઉભી રહેનેરે મહીવાળી ચાલી જાય છે કયાં ચરીતાળી..૩/૧૩

 

ઉભી રહેનેરે મહીવાળી, ચાલી જાય છે કયાં ચરીતાળી. 1
વાટે લાગે દાણ અમારું, તેમાં લેશું મહીડું તારું.
પ્રીતે રીતે મહીડું પાને, મટુકી મેલી વુઢી જાને. 3
ગુર્જરી ગર્વભરી તું ઘેલી, ચોરીદાણ તણી નહીં સહેલી. 4
બ્રહ્માનંદ કહે મટુકી લઇને, મેલીશ ઘેર શિખામણ દેઇને. 5

મૂળ પદ

વહાલો મારો વૃન્‍દાવનની વાટે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી