એલી, તું વાસ અમારે રહીને બોલે છે સમોવડી થઇને..૭/૧૩

 

એલી, તું વાસ અમારે રહીને, બોલે છે સમોવડી થઇને.
મારી રાખી વ્રજમાં રહે છે, આવાં વાંકાં વેણાં કહે છે.
છણકે બોલે કરે ચટકા, થાશે તારે મહી-મટુકીના કટકા.
મેલી દેને ધૂતપણું ધૂતારી, દેને હોય તે રીત અમારી.
બ્રહ્માનંદ કહે સમજી જાને, પાધરી થઇને મહીડું પાને.

મૂળ પદ

વહાલો મારો વૃન્‍દાવનની વાટે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી