છોડી છાશતણી પીનારી તું શું જાણે રીત અમારી..૯/૧૩

છોડી છાશતણી પીનારી, તું શું જાણે રીત અમારી.       
તારો બાપ અમારો ચાકર, અમેં તો ગોકુલકેરા ઠાકર.   
તારા રાજાથી નથી ડરતા, કોઇની શંકા મન નથી ધરતા.
આપને રીત અમારી હેલી, જા તું લશ્કર લાવને વેહેલી. 
બ્રહ્માનંદ કહે માલમ પડશે, તુને શિક્ષા સારી જડશે.      

મૂળ પદ

વહાલો મારો વૃન્‍દાવનની વાટે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી