જા રે કરે માં ઠાલી લવરી નથી હું તારી પેઠે નવરી..૧૦/૧૩

જા રે કરે માં ઠાલી લવરી, નથી હું તારી પેઠે નવરી.    
તુને તો ઠાલો પડીઓ ભામો, બોલે જેને તેને સામો.      
હોય બળ તો મહી મારું લીજે, લાંબા હોઠ કરીને પીજે.   
તુને પાઇશ સૌથી વેહેલું, મોઢું ધોને વેહેલું વેહેલું.
બ્રહ્માનંદ કહે જોને તપાસી, અર્ધી રાતે આવ્યો નાસી.    

મૂળ પદ

વહાલો મારો વૃન્‍દાવનની વાટે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી