એલી તું છાશ પીને છાકી નથી તારી બોલીમાં કાંઇ બાકી..૧૧/૧૩

 
એલી તું છાશ પીને છાકી, નથી તારી બોલીમાં કાંઇ બાકી. 
એક તુંમાં ભલપણ દીઠું ભારી, ચોરી કરતાં આવડી સારી. 
બીજું લક્ષણ આવ્યું રૂડું, કાજુ બોલવા શીખી કૂડું.    
એલી તારી મા દીઠામા ભોળી, તેં કયાંથી ડહાપણ લીધું ખોળી.  
બ્રહ્માનંદ કહે આવું કર માં, તું તે સમાઇશ કેના ઘરમાં.       

મૂળ પદ

વહાલો મારો વૃન્‍દાવનની વાટે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી