તમે નાના દીવાના કુંવર નંદના વહાલા ! રોકો માં વાટ...૧/૪

તમે નાના દીવાના કુંવર નંદના, વહાલા ! રોકો માં વાટ. ત0 ટેક
તમને મહીડું પાઇ અમે મોટા કર્યા, આવી બાઝો શા માટ. ત0 1
વહાલા, રાજા તે કંસકેરા રાજમાં, આવોમાંડયો શો ઠાઠ. ત0 ર
તમે રાજા થયા તે અમે નવ જાણીયું, કે દી બેઠા છો પાટ. ત0 3
બ્રહ્માનંદ કહે નંદના ધનધામનો, અમને થાય છે ઉચાટ. ત0 4

મૂળ પદ

તમે નાના દીવાના કુંવર નંદના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી