વાલા તારી ભુજા વસી મન મારે રે૬/૮

વાલા તારી ભુજા વસી મન મારે રે,
તેને હું તો જોયા કરુ વારે વારે રે...૧
પ્રાણપ્યારા કર તારા લાગે સારા રે,
જ્યારે રાજી થાઓ છો નાથજી મારા રે...૨
ત્યારે માથે મૂકો છો હરિ તમે હાથ રે,
લગાઓ છો ભકતને છાતિ સંગાથ રે...૩
પ્યારા પેટ કુણું અતિશે શિતળ રે,
જોતા નાશ પામે છે ઘાટ સકળ રે...૪
જ્ઞાન કહે ભકિતધર્મના કુમાર રે,
સર્વોપરિ ધર્યો તમે અવતાર રે...૫

મૂળ પદ

વાલું લાગે મને મોહન તારું રુપ રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી