છબીલો છેલ છોગાળો રે શોભે ધીરા ચાલંતાં રે..૩/૪

છબીલો છેલ છોગાળો રે, શોભે ધીરા ચાલંતાં રે ;મથુરાંની માનની કેરાં રે, મનડાંને ઝાલંતાં રે.   
કરે શિર ફૂલની વૃષ્ટિ રે, ભાવે સુર-ભામની રે ;હિયામાં રાખ્યા જેવી રે, છબી ઘનશ્યામની રે.   
આવી માથે ચમર ઢલંતે રે, દયા ઉર ધારતા રે ;છડીદાર ઊંચે સાદે રે, શોભે લલકારતા રે.      
ત્રીયા સરવેમંગળ ગાવે રે, ચડી ચડી મેડીએ રે ;બ્રહ્માનંદ કેરા વહાલાને રે, જાણે ઘરે તેડીએ રે.  ૪ 

મૂળ પદ

એક દિન શ્યામચતુરની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી