ઝંખના લાગી છે મનમાં રે કે રમવા જાવાની વનમાં રે..૫/૮

ઝંખના લાગી છે મનમાં રે, કે રમવા જાવાની વનમાં રે. 1
બહુ જાણે રમવાની બાજી રે, કે રહે નિત કૌતકમાં રાજી રે.
ચડી-ચડી લાકડીને ઘોડે રે, કે ગોપીજન દેખંતા દોડે રે. 3
કેવુંએક બેલ તણી પેરે રે, કે વઢે બે અરસપરસ વેરે રે. 4
કે બોલી પંખીની બોલે રે, કે ડોલરીયો થઇને ડોલે રે. 5
રહે નિત અલબેલો રમતો રે, કે બ્રહ્માનંદને મનડે ગમતો રે. 6

મૂળ પદ

ૐ એવા શબ્‍દતણી આદિ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી