કે દી ક વનમાંઇ જાવે રે કે પકડી માંકડલાં લાવે રે..૬/૮

કે દી ક વનમાંઇ જાવે રે, કે પકડી માંકડલાં લાવે રે.    
કે દીક સાવજ જ્યું ઘરકે રે, કે મનોહર ઘરકીને મરકે રે.
કે દી ક વાંસલડી વાયે રે, કે ઘેરે સ્વરે ઉભો ગાયે રે.    
કે દી ક વૃક્ષતણી ડાળે રે, કે લુંબે અતિ સલબી ભાળે રે. 
કે દી ક મોર કળા માંડે રે, કે ભઠે તો ગાળો પણ ભાંડે રે.
બ્રહ્માનંદનો સ્વામી જેલી રે, કે કીધી વ્રજનારી ઘેલી રે.    ૬ 

મૂળ પદ

ૐ એવા શબ્‍દતણી આદિ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી