કે દી ક ગોપીને ઘર જાઇને રે કે નાચે દઇ તાળી ગાઇને રે..૭/૮

કે દી ક ગોપીને ઘર જાઇને રે, કે નાચે દઇ તાળી ગાઇને રે.     
કહે તે કામ સરવ કરવું રે, કે કરીને મન એનું હરવું રે.           
કે દી ક જસોમતીને આગે રે, કે જાઇને મહી-માંખણ માગે રે.      
દેતાં જો વાર ક્ષણું હોવે રે, તો રીશ કરીને અતિ રોવે રે.         
કે દી ક વનમાંઇ જાઇને રે, કે બેસે પંડે રાજા થઇને રે.            ૬ 

મૂળ પદ

ૐ એવા શબ્‍દતણી આદિ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી