છબીલો ગ્વાલીડા સંગે રે કે રંગભીનો ખેલે રંગે રે..૮/૮

છબીલો ગ્વાલીડા સંગે રે, કે રંગભીનો ખેલે રંગે રે.       
મનોહર બાળતણી લીલા રે, કે કરે વહાલો ગોકુલમાં લીલા રે.   
સરખા ગ્વાલીડા સાથે રે, કે મોરનાં પીંછ ધર્યાં માથે રે.   
ગોપી ગઇ પાણીડું ભરવા રે, કે કીધું મન ચોરી કરવા રે. 
ભેળા થયા મંડલી વાલી રે, કે ચાલ્યા ઘર રેઢું ભાળી રે.  
બ્રહ્માનંદ કહે હરિ તસ્કરીઆ રે, કે ગોપીના ઘરમાંઇ ગરીયા રે.   

મૂળ પદ

ૐ એવા શબ્‍દતણી આદિ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી