જવ કેરૂ ચિહ્ન પે’લુ મન ધારો રે૨/૧૬

જવ કેરૂ ચિહ્ન પે'લું મન ધારો રે,તેનો મહિમા સ્નેહે સહિત સંભારો રે...
ધ્યાને ધરે જવનું ચિહ્ન જે મારૂં રે,તેના સર્વે પાપો પોતે હું સંહારૂ રે...
કરૂ તેના યોગક્ષેમનું વહન રે,આપું ભકિત રાજી થઇ ઘણો મન રે...
કરૂ પોષણ રાત-દિવસ વળી તેનું રે,સત્સંગમાં રાખું રાજી મન એનું રે...
પ્રીતે તેને આપું છું હું મારું જ્ઞાન રે,
વળી આપું આત્માનું જ્ઞાન નિદાન રે...  

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી