પાતળિયાથી પ્રીત લાગી..૩/૮

પાતળિયાથી પ્રીત લાગી, બે'ની ! પાતળિયાથી પ્રીત. ટેક.
રંગને ચટકે કસુંબી પટકે, લટકે લોભાણું મારું ચીત. લા0 1
હસંતો રે આવે તાલ બજાવે, ગાવે છે મધુરાં ગીત. લા0 ર
આવે છે ટાણે સેજે માંણે, રસની જાણે સરવે રીત. લા0 3
છેલ છોગાળો અતિ રૂપાળો, બ્રહ્માનંદનો મીત. લા0 4

મૂળ પદ

મોરલી મહા વન માંહ્ય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0