કાનુડાના કામ, જો જો બે’ની..૪/૮

 

કાનડાના કામ, જો જો બે'ની ! કાનડાના કામ. ટેક.
આડો ચડ્યો આવી આળ કરે છે, નથી હું લેતી એનું નામ. જો0 ૧
ઢોળે ફોડે વાછરું રે છોડે, જંપવા ન દેવે આઠો જામ. જો0 ૨
અધઘડી મારો કેડ ન મેલે, નથી લીધી નાખી દામ. જો0 ૩
બ્રહ્માનંદ કહે મુને એકલો જો મળશે તો, હૈડાંની પૂરીશ હામ. જો0 ૪

મૂળ પદ

મોરલી મહા વન માંહ્ય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી