કામણગારા કાન, ઓરા આવો કામણગારા કાન...૫/૮

કામણગારા કાન, ઓરા આવો કામણગારા કાન. ટેક.
કામણીયાં મુને ઠાવકાં રે કીધાં, મોરલડીની તાન. ઓ0 ૧
મોટા થઇ મહારાજાધિરાજા, આવડું રાખો છો માન. ઓ0 ૨
પેહેલી પ્રીત કરી પાતળિયા, શાને હવે કરો છો હેરાન. ઓ0 ૩
બ્રહ્માનંદ કહે દૂર ન રહીયે, દઇએ દરશન દાન. ઓ0 ૪

મૂળ પદ

મોરલી મહા વન માંહ્ય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી