કામણીયાં કીધાં કાનુડે કામણીયાં કીધાં...૨/૪

કામણીયાં કીધાં, કાનડે કામણીયાં કીધાં.        ટેક.
કાંઇક મંત્ર ભણ્યા મોરલીમાં, ચિત્ત ચોરી લીધાં.   ક0 ૧
ઘરનો ધંધો કાંઇ હાથ ન લાગે, ઘેલાં કરી દીધાં. ક0 ૨
મારગ વહેતાં મહીડાં અમારાં, ભરમાવી પીધાં.   ક0 ૩
બ્રહ્માનંદના સ્વામીને સંગે, સરવ કારજ સિધ્યા.   ક0 ૪ 

મૂળ પદ

વાંસલડી વાગી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી