ધન્ય ધન્ય આજ ઘડી બેની ! મારે ધન્ય ધન્ય આજ ઘડી..૪/૪

ધન્ય ધન્ય આજ ઘડી, બેની ! મારે ધન્ય ધન્ય આજ ઘડી. ટેક.
રંગની રે રેલ વાળી મારે વહાલે, સુખ વિલસ્યાં સેજડી. બે0 1
મેહેર કરીને ઉઘાડી રે મેલી, હેત તણી હાટડી. બે0 ર
પ્રાણજીવન પાતળિયાને નિરખી, આજ ઠરી આંખડી. બે0 3
બ્રહ્માનંદના સ્વામી સંગાથે, લાગી છે પ્રેમ-ઝડી. બે0 4

મૂળ પદ

વાંસલડી વાગી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી