કિં ભરિયાં ડે કિં ભરિયાં ડે કિં ભરિયાં ડે કિં ભરિયાં ડે ..૧/૪

કિં ભરિયાં ડે કિં ભરિયાં ડે, કિં ભરિયાં ડે કિં ભરિયાં ડે ;હોડે ભેણલ પાણી કિં ભરિયાં.              ટેક.
આડો અચેથો જમુના આરે ડે, યેજે ડારેસેં ડરિયાં ડે ;કાનો ફોડેગાગરિયાં.                  હોડે ભે0 ૧
ગાળ્યુંની કંદી ગોઠમે ડે વંજી, નીઢી નિગરિયાં ડે ;        .કાનો ફોડે ગાગરિયાં.                   હોડે ભે0 ર
વાંસે અચેથો મુજે વીઠલો ડે, આઊં વનમેં જેત ફરિયાં ડે ;કાનો ફોડે ગાગરિયાં.           હોડે ભે0 3
બ્રહ્માન્દન ચેની હીત કેડે હાણે, આઊં કુરો કરિયાં ડે ;કાનો ફોડે ગાગરિયાં.                        હોડે ભે0 ૪

મૂળ પદ

કિં ભરિયાં ડે કિં ભરિયાં ડે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી