આલીરી નીર તીરમાં નીહારો શ્યામ સાત વંસીવારો..૨/૪

 

આલીરી નીર તીરમાં નીહારો, શ્યામ સાત વંસીવારો ;
જનકો ઉજારો પ્યારોનંદલાલ. આ0 ટેક.
ઉરમે લીયે ઉમંગ, રાજે પિયા નવરંગ ;
સુંદર સલૂને સંગ ગ્વાલ બાલ. આ0 1
રૂપ શોભા ધામ રાજે, દેખી કોટિ કામ લાજે ;
તિલક બિરાજે નીકો કેસરકો ભાલ. આ0 ર
બ્રહ્માનંદહુંકો નાવ, રાધાપતિ વ્રજરાવ ;
નિરખત ભઇ આજ મેં નીહાલ. આ0 3

મૂળ પદ

માઇરી ગઇ થી ભરન નીર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી