કુંજકો વિલાસી કાન ગાવત નવીન તાન..૨/૪

કુંજકો વિલાસી કાન, ગાવત નવીન તાન ;મોરલીકી ટેર, ફેરકે સુનાવેરી.                  કું0 ૧
નવલ પ્રવિણ નાથ, શોભિત રાધિકા સાથ ;રાગની રસાલ ગ્વાલ, બાલકું રીઝાવેરી.          કું0 ર
અરુંન કમલ નેન, બોલત અમૃત બેન ;વ્રજજન સુખ દેન, હરખ બઢાવેરી.                  કું0 3
સુનકે આલાપચારી, ધ્યાન ભૂલે ત્રિપુરારી ;પ્યારો વ્રજચંદ, બ્રહ્માનંદ મન ભાવેરી.          કું0 ૪ 

મૂળ પદ

રાધે સંગ બેઠે લાલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

રસબસ રસિયો
Studio
Audio
0
0