ગિરધારી રમત બલવીર રે..૪/૪

ગિરધારી રમત બલવીર રે.      ગિ0 ટેક.
ગોપીન સંગ રમત ગિરિધારી, જદુવર જમુના તીર રે.     ગિ0 ૧
મોર મુકુટ લીને કર મોરલી, સુંદર શ્યામ શરીર રે.       ગિ0 ૨
નિરખી છબી ઘનશ્યામ કુંવરકી, ભરન વીસર ગઇ નીર રે.   ગિ0 ૩
બ્રહ્માનંદ વદન વ્રજપતિકો, નિરખી ટરત ભવપીર રે.      ગિ0૪

મૂળ પદ

રંગભીને રસિક વ્રજરાવ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી