વ્યોમ ચિહ્ન અતિશે સુખ દેનાર રે, ૧૨/૧૬

વ્યોમ ચિહ્ન અતિશે સુખ દેનાર રે,
મારા ભકતો ધ્યાને ધરો કરી પ્યાર રે...૧
મારા ધ્યાને સુખી થશો મારા દાસ રે,
ધ્યાન ધરી ટળશે સર્વ કંકાસ રે...૨
ધરે વ્યોમ ધ્યાને જાણી મહિમાય રે,
કરુ એને નિર્લેપ કરી સહાય રે...૩
વળી થાય નિર્દોષ ને નિર્વિકારી રે,
આપું વળી વિોંેંદષ્ટિ સુખકારી રે...૪
વિશાળતા આપી લઘુતાને ટાળું રે,
એમ કહે જ્ઞાનનો નાથ કૃપાળુ રે...૫

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી