ગોપદનુ મુજ ચરણમા ચિહ્ન રે૧૩/૧૬

ગોપદનું મુજ ચરણમાં ચિહ્ન રે, રાખે કોઇ રાજી થઇ તેમાં મન રે...               
તો તો તેને તારું વિના પરિશ્રમ રે, મહા મોટો ભવસાગર વિષમ રે...
           
ગાય તણા ખરીના ખાડાની જેમ રે, તરી જાય જન જાણો તારું તેમ રે...
       
ધનુષ્યને ધ્યાને ધારે જન નક્કી રે, તેનો કે'દિ કામાદિ શત્રુઓ થકી રે...
       
પરાભવ થાવા નહિં દઉ કાંય રે, જ્ઞાનસ્વામી કરુ હું તેની સહાય રે...             

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી