કાનુડા કહ્યું માને મારું..૨/૪

 

કાનડા કહ્યું માને મારું મારું રે. ક0ટેક.
આ મારગ અમે નીત નીત આવું રે, નથી કાંઇ લેતાં નામ તારું રે. ક0 ૧
હજી સુધી તો તારે રાજ નથી આવ્યું, આવું શીદ બોલે છે અટારું રે. ક0 ૨
આમાંથી તો કાંઇ એવું રે થાશે, માણસની રીતે તુંને વારુંરે. ક0 ૩
બ્રહ્માનંદના નાથ વિહારી, હજી સમજો તો ઘણું સારું રે. ક0 ૪

મૂળ પદ

મોહન મારો મેલને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી