છોગાળા રંગ છેલં જાઉં વારી વારી રે..૪/૪

છોગાળા રંગ છેલં જાઉં વારી વારી રે.    છો0ટેક.
તમ સારું રે મારા રસિયા રે વાલમ, ફૂલડે સેજ સમારી રે.         છો0 ૧
માથું જાતાં રે હું નહીં મેલું, દ્રઢ ઉર આંટી એવી ધારી રે.  છો0 ૨
સોનેરી રે તોરા કલંગી સહીતી, પાઘડલી લાગે છે અતી પ્યારી રે.  છો0૩
બ્રહ્માનંદ કહે વેગે પધારો રે, મન-કર્મ-વચને તમારી રે.   છો0 ૪ 

મૂળ પદ

મોહન મારો મેલને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી