ઘનશ્યામ સુંદરવર વનહુતે આવત ..૧/૪

ઘનશ્યામ સુંદરવર, વનહુતે આવત ;કમલ લોચન કર કમલ ફીરાવે.  ઘ0 ૧
આવત ગૌવન લાર, રાજત ફૂલનહાર ;મધુરે મધુરે મુખ મોરલી બજાવે.  ઘ0 ૨
શ્યામરે સલુને ગાત, છબી બરની ન જાત ;હસત વદત આપ ઓરકું હસાવે.  ઘ0 ૩
સુંદર તિલક ભાલ, લટકત આવે લાલ ;છબી પર બ્રહ્માનંદ બલ બલ જાવે.       ઘ0 ૪

મૂળ પદ

ઘનશ્યામ સુંદર વર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી