કનૈયે મોયે બાવરી કિતિવે નંદદુલારે..૩/૪

 

કનૈયે મોયે બાવરી કિતિવે, નંદદુલારે ;
સુધ બુધ સરવે હરી લિતિવે. કાનૈ0 ટેક
આય અચાનક જાદુડાં ડાર્યાં, મેં આંગન ઉભિતિવે. કા0 ૧
વિન દેખે સુખ હોત ન સજની, તલપ તલપ નિશી વિતિવે. કા0 ૨
ચકિત હોય રહ્યો મન મેરો માનહું ચિત્ર લખિતિવે. કા0 ૩
બ્રહ્માનંદ કહે નાથસે આલી, પૂરન ભઇ અબ પ્રીતિવે. કા0 ૪

મૂળ પદ

મોહન મોયે નેનન મારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી