આવોજી નંદકુમાર ગાઢા મારું આવોજી નંદકુમાર..૧/૪

 

આવોજી નંદકુમાર, ગાઢા મારું આવોજી નંદકુમાર, 
મારી સેજ તણા શણગાર ગાઢા0 ટેક
દિલ દરિયાવ પિયા થારી દેખાં, વાટડી વારમવાર. ગા0 1
રસિયાજીચાહી જે થે રાજી, કાંઇ છે દુજારો ભાર. ગા0 ર
પ્રેમ કરી સાયબા પેરાંસાં, ગજરા ગુલાબી હાર. ગા0 3
બ્રહ્માનંદરા નાથ વિહારી, થાસું લાગો મારે પ્યાર ગા0 4

મૂળ પદ

આવોજી નંદકુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી