કાંઇ ઝગડો વ્રજરાજ માસું થારે કાંઇ ઝગડો વ્રજરાજ.૪/૪

કાંઇ ઝગડો વ્રજરાજ, માસું થારે કાંઇ ઝગડો વ્રજરાજ ;  
વારી રાખો થે લોકડાંરી લાજ,                            મા0 ટેક
નીર ભરન દીજે નટનાગર, આઇ છું અજાણે આજ.           મા0 ૧
અતરો મરોડ કરો મું ઉર, કાંઇ થેં દ્યો છો અનાજ.               મા0 ૨
મું પર કરડી નજર કરે છે સઘળો થારો સાજ.             મા0૩
બ્રહ્માનંદરા નાથ બિહારી, થેં નવરા મારે કાજ.             મા0 ૪ 

મૂળ પદ

આવોજી નંદકુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી