કર જોડીને તુને કહીયે રે રે, કર જોડીને કહીયે કહીયે રે ..૩/૪

 

કર જોડીને તુને કહીયે રે, કર જોડીને કહીયે કહીયે રે ;
સમજીને લાજમાં રહીયે. ક0 ટેક
એવડી નહીં ઓશિયાળી તમારી, લોક રાજાનાં અમે છઇએ રે. ક0 ૧
શું જાણીને શ્યામ સલૂણા આવી, બાઝો છો મારે મહીયે રે. ક0 ૨
મારગ વેહેતાં જોઇને મોહન, કોઇની કેડ ન લઇએરે. ક0 ૩
બ્રહ્માનંદ કહે રાજ કંસનું, ગિરધર ઘેલા નવ થઇએ રે. ક0 ૪

મૂળ પદ

ભરવા દેને મુને પાણી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી