કાના ! આવી બાઝો માં જો મહીડાને માટ..૧/૪

કાના ! આવી બાઝો માં જો મહીડાને માટ. ક0 ટેક
રસિક ચતુર વર નહિ રોકાય, વૃન્દાવનની રે વાટ. ક0 ૧
કે દી લાગે છે કહોને દાણ તમારું, ગિરિધર જમુનાને ઘાટ. ક0 ૨
કંસ રાયનું જોર અમારે, નહિ જો થાય મહીડાની ખાટ. ક0 ૩
બ્રહ્માનંદ કહે એ વાતેથી, ગવરાશો1 હાટોહાટ. ક0 ૪

મૂળ પદ

કાના ! આવી બાઝો માં જો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી