જાવા દ્યોને કાના ! મ્હારું માનોને કેણ ..૩/૪

જાવા દ્યોને કાના ! મ્હારુંમાનોને કેણ.   જા0 ટેક
કાનકુંવર મુંથી ઝગડો કરતાં, થઇ ગઇ ઘડી બે-ત્રણ.   જા 0 ૧
આરે આવીને તમે નવરા ઉભા, રસિયાજી દીન રેણ.      જા 0 ૨
તીખાં તીખાં નાથ તમારાં, વઢવા જેવાં છે જો વેણ.       જા 0 ૩
બ્રહ્માનંદ કહે મહી સારુ શીદને, કરો છો રાતાં નેણ.       જા 0 ૪

મૂળ પદ

કાના ! આવી બાઝો માં જો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી