દેખો વ્રજરાજ છેલ ગેલ. મોરી આવે .૪/૪

દેખો વ્રજરાજ છેલ ગેલ મોરી આવે. દે0 ટેક
નીકી શિર અજબ પાઘ રાગ નવલ ગાવે ;
વ્રજ ત્રીય મન હરન શ્યામ બંસરી બજાવે. દે0 1
નૌતમ રસ સરસ નેન ધેનકું ચરાવે ;
લૂટત મહી ખાત લાલ બાલ સંગ લાવે. દે0 ર
ઘેર સ્વર કરન ગાન પ્રાણકું હરાવે ;
બ્રહ્માનંદ નંદનંદન નટવર મન ભાવે. દે0 3

મૂળ પદ

બંસરી સુજાન કાન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી