જા વુઢો તું પાધરો આવું શાને બોલે રે .૭/૨૪

જાઇકે કહો કોઇ ઇતના સંદેશવા,શ્રી ઘનશ્યામ હજુર રે.                              સૈયા.
પહીલો મુકામ જાઇ કિયો પ્રીતમ,સરજુ નિકટ એક ગામ રે;
લાલા હલવૈયા હટીયાંમે રજની રયેહે,પ્રીતમ પુરનકામ રે.                             લાલા જાઇકે.૧         
દુસરો મુકામ કિયો માહાબનમેં,બન પશુપક્ષી અપાર રે;                 લાલા જાઇકે.
તીસરો મુકામ પુલહાશ્રમ કરીકે,તપ કિયો ધર્મકુમાર રે.                 લાલા જાઇકે.૨
ચોથો મુકામ કિયો દ્રગ ચંચલ,અંચલ કૌપીન પાશ રે;                          લાલા જાઇકે.
ફિરત ફિરત બન તરુતર રહહી,અંતર અધિક ઉદાસ રે.                         લાલા જાઇકે.૩
પંચમ કીન મુકામ પિયાને,સિધવલ્લભ નૃપદ્વાર રે;                          લાલા જાઇકે.
સીધ નવલખ પર્વત નવલખમેં,દરશન દિયો ઉદાર રે,                          લાલા જાઇકે.૪
તહાંસે મુકામ કિયો તપ વલ્લભ.ગંગા સાગર તીર રે;                            લાલા જાઇકે.
કપિલ મુનિનકું દરશન દૈ ગયેઉ,પુરુષોત્તમ પુરી ધીર રે.                 લાલા જાઇકે.૫
દછીન દેશકે સબહી તીર્થ ફિરી,આયે તાપી મહીપાર રે;                 લાલા જાઇકે.
સાભર તરી ભીમનાથમેં આયેઉ,રયેઉ લોજ કીરતાર રે.                          લાલા જાઇકે.૬
મીલે તાંહા મુનિ મહાન રામાનંદ,ઉધવકો અવતાર રે;                            લાલા જાઇકે.
લૈ દીક્ષા ગુરુકીન દયાકર,પતિત કરન ભવપાર રે.                        લાલા જાઇકે.૭
ધ્યાન ધારણા કી રીત ધરાપર,વિદિત કિયે વૃષનંદ રે;                         લાલા જાઇકે.
અવિનાશાનંદ કહે અવતારી,શ્રી હરી સહજાનંદ રે.                           લાલા જાઇકે.૮ 

મૂળ પદ

એક સમે હરિ વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી