કાન, ફોરી ગગરીયાં મેરી કાન ફોરી ગગરીયાં મેરી..૨/૪

કાન, ફોરી ગગરીયાં મેરી, કાન ફોરી ગગરીયાં મેરી. ટેક.
જસોમતીકું મિલ કહત ગ્વાલની, સુન મૈયા ચિત્ત દેરી ;
ગેલ પર્યો અબ લાલ તિહારો, બ્રજ કેઇ ભાત વસેરી. ક0 ૧
ઘરમે આયકે બોલત ગારી, રોકત ટોકત શેરી ;
વનમેં જાઉં તો છોરા લેકે, આય લેતેહે ઘેરી. ક0 ૨
જમુના નીર ભરન નહિ દેવે, કરત હે રાર ઘનેરી ;
યાકે ડર ગોકુલ તજિ જૈહું, સુંન મૈયા સું તેરી. ક0 ૩
વાતનસેં કરી રાર બુઝાઇ, ગોપી ગિરધર કેરી ;
બ્રહ્માનંદ કહે નંદ રાની, હરિ મુખ દેખી હસેરી. ક0 ૪

મૂળ પદ

પનિયાં ભરન દો પ્યારે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી