કુંન દેખાવે પ્યારા છેલા નટવર નંદદુલારા, સલૂના..૧/૪

કુંન દેખાવે પ્યારા, છેલા નટવર નંદદુલારા, સલૂના.      કું0ટેક.
યા કારન મેં ફીરત દીવાની, જીવન પ્રાણ હમારા.          સ0 ૧
મોર મુગટ પીતાંબર પેરે, નેન કમલ બંશીવારા.          સ0 ર
જલમે પેઠ નથ્યો અહી કાલી, જીન ગોવરધન ધારા.      સ0 3
બ્રહ્માનંદ દરશ વિના વ્યાકુલ, પ્રેમ ફાંસ ગલ ડારા.        સ0 ૪ 

મૂળ પદ

કુંન દેખાવે પ્યારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી