ગાગરિયાં મોરી ફોરી રે ગાગરીયાં મોરી ફોરી, ઘનશ્યામ રે ગુમાની..૧/૪

ગાગરિયાં મોરી ફોરી રે, ગાગરીયાં મોરી ફોરી, ઘનશ્યામ રે ગુમાની.      ગા0ટેક.
સુંદર તન ચંદન ખોરી કીયે, ગજચલત ચાલ મસ્તાની.    ગા0 ૧
સંગ ગ્વાલ બાલ દશ વિશ લીયે, મુખ કહત વાત તોફાની.        ગા0 ૨
નિત્ય સાંજ સવાર હેરાન કરે, મગ રોકત હો કર દાની.    ગા0 ૩
બ્રહ્માનંદ કહે શક નહીં મનમેં, ગ્રહી લેત આય પહેચાંનિ.   ગા0 ૪ 

મૂળ પદ

ગાગરિયાં મોરી ફોરી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી