કાને કુંડળીયાં નંગ જડિયાં રે..૩/૪

કાને કુંડળીયાં નંગ જડિયાં રે, છેલા શ્યામ સુહાગી ;
જોઇ જીવું હું એ વડીયાં રે, છેલા શ્યામ સુહાગી.
તીલ શ્યામ કપોલે તારે રે, છે0 મનડામાં ખુંતલ મારે રે. છે0 1
રૂડાં અધર પ્રવાલાં તોલે રે, છે0 જોઇ વ્રજ ત્રીય ઘેલી ડોલે રે. છે0 ર
દાંતુની શોભા ભાળી રે, છે0 મુખ લાવનતા મરમાળી રે. છે0 3
બ્રહ્માનંદ કહે રીઝી રેખામાં રે, છે0 આગ���યો જન્મ હવે લેખામાં રે. છે0 ૪

મૂળ પદ

પાઘડલી તારી પ્યારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી