રંગીલા તારા રૂપને મેં જોયું રે..૬/૮

રંગીલા તારા રૂપને, મેં જોયું રે ;
લટકાળા નંદના લાલ, મનડું મોયું રે.
ફોરાલું છોગું ફૂલનું, મેં0 ચટકાળી તારી ચાલ. મ0 1
વળી આડી નજરે દેખવું, મેં0 વશ કીધી વ્રજની નાર. મ0 ર
બાજુડા કેરાં બોરને, મેં0 હિયે મોતીડાનો હાર. મ0 3
કરમાં એક ફૂલ ગુલાબનું, મેં0 હેરે છે હેત સહિત. મ0 4
કાજુ તિલ ચિહ્ન કપોલમાં, મેં0 બ્રહ્માનંદ કહે ગેરે ગીત. મ0 5

મૂળ પદ

તારે ચટક રંગીલો છેડલો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
આવોને પર્થ મંદિરીયે
Studio
Audio
1
0
 
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
1