આજ દીઠી મુજને એકલી ધુતારે રે..૭/૮

 આજ દીઠી મુજને એકલી, ધુતારે રે ;        

આવીને રોકીવાટ, જમુનાને આરે રે.           
મારી નવરંગ ફાડી ચુનડી, ધુ0 મૈડાનું ફોડયું માટ.                 જ0 1
કાંઇ લાજ ન રાખી લોકની, ધુ0 ચ બોલે મુખમાંથી ગાળ.    જ0 ર
સંગ લઇ છોકરાની મંડળી, ધુ0 તોડી મોતીની માળ.              જ0 3
બેની કાયર અમને કીધલાં, ધુ0 રોકે છે સાંજ સવાર.             જ0 4
બ્રહ્માનંદ કહે છોટે છોકરે, ધુ0 અમને મનવી છે હાર.             જ0 5
 

મૂળ પદ

તારે ચટક રંગીલો છેડલો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી