રંગભીનો રે રંગભીનો, એનો નિત્ય નિત્ય ભાવ નવીનો રે ૨/૪

રંગભીનો રે રંગભીનો, એનો નિત્ય નિત્ય ભાવ નવીનો રે...રંગ૦ ૧
જાનુ જુગલ જોઈને સુખી થાયે, નિત્ય કમલા ચાંપે છે ચતુરાયે રે...રંગ૦ ૨
દીલ હરખ વાધે છે ઊરુ દીઠે, તે તો શોભે ગરુડ કેરી પીઠે રે...રંગ૦ ૩
કટિ નવલ પીતાંબર ભારી, કંદોરો જડિત સુખકારી રે...રંગ૦ ૪
નાભી અજને થયાનું ઠેકાણું, બ્રહ્માનંદનું ત્યાં મન લોભાણું...રંગ૦ ૫
 

મૂળ પદ

નંદલાલો રે નંદલાલો, છે જો પ્રાણ થકી મુને વહાલો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0