અલબેલો રે અલબેલો, છોગાવાળો તે છેલછબીલો રે ૩/૪

અલબેલો રે અલબેલો, છોગાવાળો તે છેલછબીલો રે...અ૦ ૧
દુંદ ત્રિવળી અધિક રૂપાળી, જોઈ મગન રહે છે મહીવાળી રે...અ૦ ૨
પેટ નરમ પોયણું કેરું પાનું, માંહી રહે છે બ્રહ્માંડજૂથ છાનું રે...અ૦ ૩
છબીદાર ઉપડતી પહોળી છાતી, રહે લક્ષ્મી અખંડ રંગરાતી રે...અ૦ ૪
કંઠ શંખ સરીખો કાજુ શોભે, બ્રહ્માનંદનું તે મનડું લોભે રે...અ૦ ૫
 

મૂળ પદ

નંદલાલો રે નંદલાલો, છે જો પ્રાણ થકી મુને વહાલો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0