ગિરધારી રે ગિરધારી, એની મૂર્તિ લાગે છે મને પ્યારી રે ૪/૪

ગિરધારી રે ગિરધારી, એની મૂર્તિ લાગે છે મને પ્યારી રે...ગિ૦ ૧
ભુજદંડ પ્રચંડ શોભે ભારી, કંઠ નાખી ડોલે છે વ્રજનારી રે...ગિ૦ ૨
રૂડાં કુંડળ જડાઉ કાને રાખે, મુખ જોઈ કમળ શશી લાજે રે...ગિ૦ ૩
તિલ ત્રાજું છે ગૌર કપોળે, સુખ અનંત રહ્યા છે એને ઓળે રે...ગિ૦ ૪
નાસા નેણ તિલક છબી જોઈને, બ્રહ્માનંદ કહે રાખું છું ચિત્ત પ્રોઈને રે...ગિ૦ ૫
 

મૂળ પદ

નંદલાલો રે નંદલાલો, છે જો પ્રાણ થકી મુને વહાલો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0