શામરીયાકી શોભા બરની ન જાઇ, નિરખત મદન લજાઇ. શા..૧/૪

શામરીયાકી શોભા બરની ન જાઇ, નિરખત મદન લજાઇ. શા
પાગકે પેચ ઝુકે ભ્રકુટિ પર, નવલ કલંગી બનાઇ;
તાપર ગાન કરત મુનિ મધુકર, અરસપરસ ઉર રીઝાઇ. સાં ૧
શરદ કમલ સમ નયન સકોમલ, ચંચલ ચપલ કહાઇ;
ભાલ વિશાલમેં રેખ મનોહર, જીવન જન મન ભાઇ. સાં ર
અધર પ્રવાલ દાંત કલી દાડીમ, નાશા દિપ જનાઇ;
દેવાનંદ મનોહર મૂર્તિ પિત બસન તન છાઇ. શાં ૩

મૂળ પદ

શામરીયાકી શોભા બરની

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)


બાલ કલરવ
Studio
Audio
1
0