તારી મૂર્તિ સુખસાગરસાંભરે છે સંભાર્યા વગર ૪/૪

તારી મૂર્તિ સુખસાગર, સાંભરે છે સંભાર્યા વગર... ટેક.
સુંદર શણગાર સજયા છે શ્રીજી, વાલમ છોગલાધર... તારી૦ ૧
પ્રેમ ભરેલા પ્રીતમજી પ્યારા, પ્રાણ અતિ મનહર... તારી૦ ૨
સંતોને સ્નેહે લાડ લડાવ્યા, અતિ આપીને આદર...તારી૦ ૩
જ્ઞાનજીવનના જીવન તમે, મારે શાંતિનું છો ઘર...તારી૦ ૪

મૂળ પદ

મને વ્હાલા છો ઘનશ્યામ

મળતા રાગ

મૈં ધરુ તિહારો ધ્યાન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી