રસ રીતમેં હો રસ રીતમેં કાને મોહે બાવરી કરી, રસ..૨/૪

રસ રીતમેં હો રસ રીતમેં, કાને મોહે બાવરી કરી, રસ.
પ્રીત સહિત ચિત ચોર લીયો હે, દરશ પરસ હું કેને દાને, મોહે. ૧
ગિરધર ગીત મનોહર ગાવત તીખી તીખી નૌતમ તાને, મો. ર
રંગભીનેં વ્રજરાજ બિહારી, નયન કમલ હુકી સાને, મો. ૩
દેવાનંદ કહે દિલમાં વસીયો, વાલમજી ભીને વાને, મો. ૪

મૂળ પદ

માવે મોરલી હો માવે મુરલી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
ખુશાલ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Live
Video
0
0