સહજાનંદની મૂર્તિ મારા અંતરમા ધારું૧/૨

સહજાનંદની મૂરતિ મારા અંતરમાં ધારું,
વાલમજીને હૈયામાંથી પળ ન વિસારું...૧
મુખડું રૂપાળું રૂડુ લાગે પ્યારું પ્યારું,
જોઇ જોઇ સલુણી છબી જીવમાં ઉતારું...૨
વિશાળ ભાલમાં તિલક શોભે નિરાળું,
રૂપાળા લાલનું રૂપ રૂડુ લાગે રૂપાળું...૩
ભેટી હરિને હૈયા માહી સુખડા રે માણું,
જગ સુખો હવે મારે હૈયે નહીં આણું...૪
જોતા મૂર્તિ મનમાં હું મોહી રે ગઇ છું,
જ્ઞાનજીવન હવે હું તો વાલમજીની થઇ છું...૫

મૂળ પદ

સહજાનંદની મૂર્તિ મારા અંતરમાં ધારું

મળતા રાગ

આવો રે વાલાજી તમને માખણ જમાડું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
18
0