વ્હાલા તારી લાગે છે મૂર્તિ વ્હાલી ૧/૧

વ્હાલા તારી લાગે છે મૂર્તિ વ્હાલી,
તારી મૂરતિમાં મને મહાસુખ થાય છે રે લોલ.. વ્હાલા૦ ૧
હરિ તારા પ્રેમે મગન થઇ જાવ,
મૂર્તિ તારી જોતે જોતે મારા દિન જાય રે લોલ.. વ્હાલા૦ ૨
વ્હાલા મારા મનડે વસ્યા છો માવ,
મુખ તારું જોતા મારું ભવદુઃખ જાય છે રે લોલ.. વ્હાલા૦ ૩
અતિશે સમર્થ છો મારા નાથ,
જ્ઞાનજીવન મૂર્તિ ઉપર હેતે વારી જાય છે રે લોલ.. વ્હાલા૦ ૪

મૂળ પદ

વ્હાલા તારી લાગે છે મૂર્તિ વ્હાલી

મળતા રાગ

આલા લીલા વાંસળીયારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી